News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

આજથી અખિલેશની રથયાત્રા શરૂ થશે. મુલાયમસિંહ બતાવશે લીલી ઝંડી

FOLLOW US: 
Share:
લખનઉઃ સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. ઘરમાં મચેલા ઘમાસાણ બાદ આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પોતાનો ચૂંટણી રથ લઇને નીકળવાના છે. પરિવારના ઝઘડામાં અલગ પડ્યા બાદ અખિલેશે એકલા જ ચૂંટણી અભિયાન શરૂ કરવાની વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે, મુલાયમસિંહ યાદવ આ રથયાત્રાને લીલી ઝંડી આપશે. આજે સૌની નજર અખિલેશની આ યાત્રા પર છે કારણ કે આ ચૂંટણી અભિયાનમાં કોણ કોણ તેમની સાથે છે તેની જાણ થશે. અત્યાર સુધીના રિપોર્ટ પ્રમાણે, કાકા શિવપાલ આ યાત્રામાં હશે કે નહીં તેને લઇને સસ્પેન્સ છે. અખિલેશ સવારે ઉન્નાવથી પોતાની યાત્રા નીકાળશે અને સાંજે પાછા લખનઉ ફરશે. લખનઉના સર્તાઓ પર યાત્રાના પોસ્ટરો લાગેલા છે.
Published at : 03 Nov 2016 09:54 AM (IST)

સંબંધિત સ્ટોરી

દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'

કેમ છોડ્યું બોલિવૂડ? કિન્નર અખાડાના જ કેમ બન્યાં મહામંડલેશ્વર, જાણો, મમતાએ દરેક પ્રશ્નનો શું આપ્યો જવાબ

Banke Bihari Temple: હવે વિદેશી ભક્તો પણ મનમુકીને આપી શકશે દાન, આ મંદિરને મળી ગયું FCRA લાઇસન્સ

Vishnu Gupta: અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ

Republic Day 2025 Theme: 76મા પ્રજાસત્તાક દિવસની થીમ શું છે? જાણો આ વર્ષની પરેડની ખાસ વિશેષતાઓ

ટોપ સ્ટોરી

ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન પર મંથન, ઇલેકશનમાં NCP પણ ઝંપલાવશે

લ્યો આવી ગયું AIથી ચાલતું Credit Card, જાણો કોણે કર્યું લોન્ચ અને તે કેવી રીતે કરશે કામ?